Esta es nuestra librería de Chile.

Parece que estás en Estados Unidos. Para comprar en nuestra librería de Chile necesitas una dirección Chile. Ve a nuestra librería de Estados Unidos para continuar.

Coincidencias para "jay vasavada"

  • Más vendido
  • Valoración más alta
  • Precio: de menor a mayor
  • Título: A a Z
  • Título: Z a A
  • Fecha: de más reciente a más antiguo
  • Fecha: de más antiguo a más reciente
Eliminar todo

Mostrando 1 - 9 de 9 resultados

El contenido para adultos es visible. 

Completo

16 horas 16 min

2022

GU

આ પુસ્તક એટલે.... શ્વાસમાં સાહસ, હૈયામાં હિંમત આત્મવિશ્વાસનું ચાર્જર, વીરતાનું બખ્તર, બહાદૂરીનું બેન્કબેલેન્સ, અભયનું ઈન્જેક્શન ! પાને પાને પડકાર સામે પરાક્રમનો સંગમ.

$22.015 CLP

Completo

7 horas 33 min

2022

GU

This is the audiobook of 'Knowledge Nagariya' written by Jay Vasavada and narrated by Yash Hanj.

$8.925 CLP

Completo

6 horas 58 min

2023

GU

લીડરથી લવર.... વેરિયરથી ફિલોસોફર....મોટિવેટરથી મેનેજર....ફેન્ડથી ગાઈડ...બાળકથી બળવાન.... 'કમ્પલીટ મેન' કૃષ્ણનાં રંગબેરંગી રોલ્સને આધુનિક અંદાજમાં સમજાવતું પુસ્તક....પૃથ્વીના પ્રત્યેક નાગરિકને પ્રેમમર્મ, માનવધર્મ, વિજયકર્મ શીખવાડતું સુથુફૂલ, જોયફૂલ, કલરફૂલ પુસ્તક !

$8.925 CLP

Completo

12 horas 57 min

2022

GU

50 રૂપિયાની ટિકિટ લઈ રાત્રે 9 થી 12 થિયેટરમાં ફ્રેશ થવા જતા સરેરાશ ભારતીય પ્રેક્ષક અને જાડા કાચનાં ચશ્માં પહેરીને દિગ્ગજ સાહિત્યકારોનાં થોથાં ઉથલાવતા વિદ્વાનના વિષયો અહીં રસાળ રીતે ભેગા કરવામાં આવ્યા છે ! પ્રથમ દ્રષ્ટિએ બંને વચ્ચે કદાચ તફાવત લાગે, પણ સિનેમા તો સાહિત્યનું લાડકું સંતાન છે. માટે ત્રીસ ફૂટના પડદા અને પોણા ફૂટના પાનાનું અદભુત સામંજસ્ય અહીં મહાલવા અને માણવા મળશે. અમિતાભ બચ્ચન, પામેલા, એન્ડરસન, વોલ્ટ ડિઝની, આલ્ફ્રેડ હિચકોક, સ્ટીવન સ્પીલબર્ગ, મુકુલ એસ. આનંદ, જ્યોર્જ લુકાસ, ગિરીશ ક...

$16.541 CLP

Completo

12 horas 39 min

2022

GU

આ પુસ્તકનાં પાનાંઓને નવા જમાનાની હવા લાગી ગઈ છે. ફ્રેન્ડશિપ, લવ મેરેજ, સેક્સ, ફેશન, બ્યૂટીકોન્ટેસ્ટ, પોપમ્યુઝિક અને ડિસ્કોદાંડિયાને અહીં ઉત્સાહથી આવકાર છે. તો કૃષ્ણ અને ગાંધી પણ ભુલાયા નથી. દેશ પરદેશના અવનવા રોલ મોડેલ્સની અહીં ઝલક છે. તો દિવાલીના તહેવારથી માંડીને હિન્દુસ્તાનીઓની હાઈટ સુધીની બાબતોમાં આવેલા પરિવર્તનનું પ્રતિબિંબ છે. જીવનના પરોઢને સ્પર્શતા વિષયો કરિઅર, સુપરહીરો, પ્રવાસ, માર્કેટિંગ, ઇંગ્લિશ, ઇમોશનલ ઇન્ટેલીજન્સ, જનરલ નોલેજ, ક્રિકેટ, શિક્ષણ પૈસા અને પરીક્ષાને આ પુસ્તકમાં વૈશ્વિક...

$22.015 CLP

Completo

17 horas 25 min

2023

GU

આજના બાળકો-યુવાનોની વય અનુસાર એકાદ સંહિતા પ્રાપ્ત થાય – એવી કદાચ અસ્તિત્વની માંગ હશે. એ વાત જયભાઈને ચિત્તમાં ઝીલાઈ અને પુસ્તક રૂપે પ્રગટે છે, એને હું નંદ ઘેર આનંદ ભયોને બદલે આનંદ (કૃષ્ણ) ઘેર જશોદાનંદ ભયો એમ માનવા પ્રેરાઉ છું. અકળતા અથવા તો દિશાશૂન્ય સ્થિતિમાં અથડાતા બાળકો – યુવાનો આ ગ્રંથ સાથે યાત્રા કરશે તો પાછા માતા-પિતાની છાયા અને માયાનો અનુભવ કરશે એવી શ્રદ્ધા સ્વસ્થાને છે. પુનઃ એક વાર મારી ખૂબ જ પ્રસન્નતા અને ખૂબ પ્રાર્થના !

$22.015 CLP

Completo

9 horas 16 min

2022

GU

વોટસ ફ્રેન્ડશિપ ? વી નીડ ફ્રેન્ડસ ટુ કમ્ફર્ટ અસ વ્હેન આર સેડ, એન્ડ ટુ હેવ ફન વિથ અસ વ્હેન વી આર ગ્લેડ ! ગમ-ખુશી, તડકો-છાંયડો.... એ બધુ તો કોઈ પણ માણસની જીંદગીમાં આવવાનું જ. દિલગીરીમાં દિલાસો આપે, ભરોસો આપે એ દોસ્ત અને મોજની ખોજમાં હમદમ, હમસફર બને એ દોસ્ત, જ્યાં સુધી જગતમાં સુખ અને દુઃખ રહેશે, ત્યાં સુધી મિત્રોની મહોબ્બત રહેશે. 21મી સદીમાં ફ્રેન્ડસ બન્યા વિના તો ફિયાન્સ (મંગેતર) બનવું પણ દિલચશ્પ નથી હોતું. સપ્તપદીના સાત પગલાં પણ સખ્યભાવ માટેના છે ! યુગલત્વમાં પણ જોઈએ યારી ઝિંદાબાદ !

$12.495 CLP

Completo

14 horas 36 min

2023

GU

જો તમે પ્રેમ કર્યો હોય..... ......તો તેની સ્મૃતિ માટે છે આ પુસ્તક ! જો તમે પ્રેમ ન કર્યો હોય..... ......તો તેની અનુભૂતિ માટે છે આ પુસ્તક ! જો તમારે પ્રેમ કરવો હોય..... ......તો તેની સ્વીકૃતિ માટે છે આ પુસ્તક !

$22.015 CLP

Completo

5 horas 8 min

2021

GU

સરદાર, સિર્ફ નામ હી કાફી હૈ..... સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને કામ ગુજરાત માટે અજાણ્યું નથી, અને ભારત રાષ્ટ્ર તો આજીવન એમનું ઋણી છે. એમણે રજવાડાનું એકીકરણ કરવાનો ભગીરથ પડકાર ઉપાડ્યો. એમણે દેશને એક સંવિધાન મળે એ માટે પ્રયોસો શરૂ કર્યા અને વહીવટીતંત્રની કરોડરજ્જૂ જેવી સ્વદેશી સિવિલ સર્વિસ બનાવી. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ ના યુવા લક્ષણો સરદારસાહેબમાં હતા. Hopefull, Firm, Strong ત્વરિત નિર્ણયશક્તિ અને કડવો પણ ગુણકારી લીમડાં જેવો સ્પષ્ટ વાસ્તવવાદ. સરદારસાહેબ તો ગયા, પણ આપણે નવા સરદાર પેદા કેવી ...

$8.925 CLP