Skip to main content

Shopping Cart

You're getting the VIP treatment!

Item(s) unavailable for purchase
Please review your cart. You can remove the unavailable item(s) now or we'll automatically remove it at Checkout.
itemsitem
itemsitem

Recommended For You

Loading...

Family & Relationships eBooks

If you like Family & Relationships eBooks, then you'll love these top picks.
Showing 1 - 20 of 20 Results
Skip side bar filters
  • પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત)

    શાંતિ કેમ પ્રવર્તી શકે? શાંતિ માટે, તમારે ધર્મ (પોતાની ફરજો, નૈતિક આચરણના સિદ્ધાંતો ) સમજવો પડશે. તમારે ઘરમાં બધાને કહેવું, “ આપણે કંઈ એકબીજાના દુશ્મન નથી; કોઈના એકબીજા સાથે ઝઘડા ન હોવા જોઈએ. મતભેદની કોઈ જરૂર નથી. આપણી પાસે જે છે તેને એકબીજામાં વહેંચીને આપણે સુખી રહીએ.” આપણે આ રીતે વિચારવું અને કરવું જોઈએ. આપણે ઘરની વ્યક્તિઓ સાથે ક્યારેય પણ ઝઘડવું ન જોઈએ. જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું છે તેમની સ ... Read more

    $1.50 USD or Free with Kobo Plus

  • ક્લેશ વિનાનું જીવન

    શું તમે જીવનમાં થતી અથડામણો થી કંટાળી ગયા છો? શું તમને અચરજ થાય છે કે અથડામણો કેમ થતી હશે? તમારે ફક્ત રોજિંદા જીવન માં થતી અથડામણ નો ઉકેલ લાવવા નો નિશ્ચય કરવા નો છે. પરીણામ ગમે તે હોય. તમે સફળ થશો કે નહિ તેની ચિંતા કર્યા વગર, સંકલ્પ કરો કે લોકો સાથે ના રોજિંદા વ્યવહાર માં સમભાવથી ઉકેલ લાવવો છે. વહેલા મોડા તે થશે, આજે નહિ તો કાલે, નહિ તો પછી ના દિવસે; તેને કદાચ વર્ષો પણ લાગી જાય, તેનો આધાર તમારા કર ... Read more

    $1.50 USD or Free with Kobo Plus

  • મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)

    મા – બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે. આપણા મહાન ભગવાનોને પણ મા – બાપ હતા જેમનો તેઓ આદર કરતા અને તેમને પૂજ્ય ગણતા. આજના જમાનામાં આ સંબંધ જટિલ થઇ રહ્યા છે. મા – બાપોને તેમના છોકરાઓ સામે ફરીયાદોની લાંબી યાદી છે, જેવી કે છોકરાઓ તેમની આજ્ઞા પાળતા નથી, મોડા ઉઠે છે, ભણતા નથી, તેમને ખોટી આદતો પડી છે, એકબીજા સાથે ઝગડે છે, વગેરે. છોકરાઓ મા – બાપની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી. ત ... Read more

    $2.00 USD or Free with Kobo Plus

  • અસ્તિત્વની લડાઇ

    આઈ મિસ ધેમ. મને એમની બહુ જ યાદ આવે છે. મને એમની કમી મહેસુસ થઇ રહી છે અને છતાય હું આ બાબતે કશુય નથી કરી શકતો. આજે મને પચીસ થવા આવ્યા છે ને આઈ નો કે મારે હજુ બીજા વીસ પચીસ તો કાઢવાના જ છે પણ હાવ? પળ પળ ભરી પડે છે ત્યાં આયખું આખું કેમ કરી જશે? આજે દસ વરસથી હું મારા કુટુંબથી દુર છું અને સહજ કોઈને પણ થાય કે હવે તો એકલા જીવવાની આદત થઇ જવી જોઈતી હતી પણ એવું ના થયું અને ફિલ ધેટ કે હું સાવ એકલો પડી ગયો  છુ ... Read more

    $0.99 USD

  • 29 રીતો સફળ થવા માટે સાથે એસ્પર્જર સસન્ડ્રોમ

    શું તમને Asperger's Syndrome છે અથવા શું તમે Asperger's Syndrome ધરાવતા કોઈને પ્રેમ કરો છો? શું તમને એવું લાગ્યું છે કે એસ્પર્જર સિન્ડ્રોમ ધરાવતા લોકો માટે સફળ જીવન પહોંચની બહાર છે? સારા સમાચાર એ છે કે એસ્પર્જર સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ માત્ર જીવિત રહી શકશે નહીં, પરંતુ વાસ્તવમાં સૌથી નોંધપાત્ર અને પરિપૂર્ણ જીવન જીવી શકે છે. આ પુસ્તક તમને બતાવે છે કે કેવી રીતે.42 પૃષ્ઠ.ઑનલાઇન ડોકટર ટ્રાન્સલેટર સાથે ... Read more

    $9.99 USD

  • અહિંસા

    પ્રાણીઓ, જીવજંતુ અને નાના જીવોને મારવા તે દ્રવ્ય હિંસા છે. અને બીજાને માનસિક સંતાપ આપવો, બીજા ઉપર ક્રોધ કરવો તે ભાવ હિંસા છે. માણસ ખૂબ જ પ્રયત્ન કરે છતાંપણ અહિંસક રહેવું અઘરું છે. હકીકત માં ક્રોધ, મિથ્યાભિમાન, આસક્તિ, લોભ એ ખરી હિંસા છે. દ્રવ્ય હિંસા કુદરતના કાયદા પ્રમાણે ચાલ્યા કરે છે અને તે કોઈના વશમાં નથી. કષાય ( ખરાબ ભાવ, વર્તન કે વાણી ) એ સૌથી મોટી હિંસા છે અને તેથી ભગવાને કહ્યું કે સૌથી વધાર ... Read more

    $1.50 USD or Free with Kobo Plus

  • પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)

    આ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે, જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે. સતયુગમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે બહુ ઓછી સમસ્યાઓ હતી કારણ કે જન્મજાત સરળતાને કારણે તેઓ એકબીજા સાથે સહેલાઈથી એડજસ્ટ થઇ શકતા. અત્યારે કળિયુગમાં પુરુષો અને સ્ત્રીઓના વ્યક્તિગત સ્વભાવને કારણે હુંસાતુંસી થાય છે. પરણેલાઓને સતત એકબીજા સાથે મતભેદ થાય છે અને તેથી તેમને તેમના સહજીવનમાં સુમેળ લ ... Read more

    $2.00 USD or Free with Kobo Plus

  • આદર્શ પતિ

    (સ્વ-સુધારણા)

    પ્રિય વાચકો, આ દિવસોમાં બ્રહ્માંડના દરેક ભાગમાં મોટાભાગના યુગલો તણાવપૂર્ણ અને ઝઘડાભર્યું જીવન જીવી રહ્યા છે. તેમાંના મોટા ભાગના વૈવાહિક વિખવાદનો સામનો કરી રહ્યા છે. તેઓ તેમના વિવાહિત જીવનનો આનંદ માણવામાં નિષ્ફળ જાય છે અને તેમની અપેક્ષાઓ પૂર્ણ થતી નથી અને તેઓ તેમના લગ્ન જીવનથી નિરાશ થાય છે. પરિણામે પરિવારો તૂટી રહ્યા છે. તેમના લગ્ન છૂટાછેડામાં પરિણમે છે. તેમને લગ્ન માટે કોઈ માન નથી. તેઓ તેમના જીવનસ ... Read more

    Free

  • આદર્શ પત્ની

    (સ્વ-સુધારણા)

    પ્રિય વાચકો, આ દિવસોમાં બ્રહ્માંડના દરેક ભાગમાં મોટાભાગના યુગલો તણાવપૂર્ણ અને ઝઘડાભર્યું જીવન જીવી રહ્યા છે. તેમાંના મોટા ભાગના વૈવાહિક વિખવાદનો સામનો કરી રહ્યા છે. તેઓ તેમના વિવાહિત જીવનનો આનંદ માણવામાં નિષ્ફળ જાય છે અને તેમની અપેક્ષાઓ પૂર્ણ થતી નથી અને તેઓ તેમના લગ્ન જીવનથી નિરાશ થાય છે. પરિણામે પરિવારો તૂટી રહ્યા છે. તેમના લગ્ન છૂટાછેડામાં પરિણમે છે. તેમને લગ્ન માટે કોઈ માન નથી. તેઓ તેમના જીવનસ ... Read more

    Free

  • What to Expect When you are Expecting : શું કરવું જ્યારે માઁ બનો

    આ પુસ્તક એક રીતે અંગત પ્રસૂતિ વિશેષજ્ઞની જેમ આપને માર્ગદર્શન આપે છે. હું વર્ષોથી મારા દર્દીઓને આ પુસ્તક વાંચવા માટે જ ભલામણ કરૃ છું. આમાં ઘણી અગત્યની ઉપયોગી જાણકારીઓ છે, જે મોટાભાગે આપના ડૉક્ટર, દાયણ કે કોઈ નિષ્ણાંતથી મળે છે. આ ગ્રંથ આપને ખૂબ જ સરળ રીતે ગર્ભધારણ પહેલાં શું શું કાળજી રાખવી તેની માહિતી આપે છે. આપની જીવનશૈલી, નોકરી કે ખોરાક-પાણીમાં કેવા ફેરફાર કરવા તે પધ્ધતિસર સમજાવે છે. એ પછી અઠવાડ ... Read more

    $4.99 USD

  • જીવનનો એલ્ગૉરિધમ

    by P D Kumhar ...
    આ પુસ્તકમાં સામાન્ય જીવનના એલ્ગૉરિધમની વાત કરવામાં આવી છે. જીવનનો એલ્ગૉરિધમ માનવ પોતે જ રચના કરે છે. તેને એડિટ કરી શકતો નથી કે તેને બદલી શકાતો નથી. તેને એક સાથે ખતમ પણ કરી શકાતો નથી. આ જીવનનો એલ્ગૉરિધમ અનોખો છે.આ જીવન રૂપી એલ્ગૉરિધમ એક સમ્માન હોતો નથી પરંતુ અલગ અલગ હોય છે. તે પોતે પોતાના એલ્ગૉરિધમની રચના કેવી રીતે કરે છે તે તેના પર નિર્ભર કરે છે.આ જીવનના એલ્ગૉરિધમની શરૂઆત બાળકના જન્મ સાથે થાય છે. ... Read more

    $2.99 USD or Free with Kobo Plus

  • આદર્શ દંપતી

    (સ્વ-સુધારણા)

    આ દિવસોમાં બ્રહ્માંડના દરેક ભાગમાં મોટાભાગના યુગલો તણાવપૂર્ણ અને ઝઘડાખોર જીવન જીવી રહ્યા છે. તેમાંના મોટા ભાગના વૈવાહિક વિખવાદનો સામનો કરી રહ્યા છે. તેઓ તેમના વિવાહિત જીવનનો આનંદ માણવામાં નિષ્ફળ જાય છે અને તેમની અપેક્ષાઓ પૂર્ણ થતી નથી અને તેઓ તેમના લગ્ન જીવનથી નિરાશ થાય છે. પરિણામે પરિવારો તૂટી રહ્યા છે. તેમના લગ્ન છૂટાછેડામાં પરિણમે છે. તેમને લગ્ન માટે કોઈ માન નથી. તેઓ તેમના જીવનસાથીને સમજવામાં ... Read more

    Free

  • શિવશક્તિ

    આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલન કરવામાં આવે છે. શિવ અને સતીનાં લગ્ન, ત્યારબાદ સતીનાં શરીરના એકાવન ટુકડા ને એમાંથી એકાવન શક્તિપીઠનું સર્જન થયું. ત્યારબાદ પાર્વતી માતાનો જન્મ અને ફરી શિવ પાર્વતીનું મિલન ! પણ આપ જાણો છો મિત્રો કે માતા સતી અને માતા પાર્વતી હતાં કોણ ? તો દોસ્તો એ અન્ય કોઈ નહિ પણ ... Read more

    $21.00 USD or Free with Kobo Plus

  • Mari Maa Kya chhe ane Biji Vartao

    આ પુસ્તકમાં લેખકની ચાર સામાજિક નવલિકાઓને વણી લેવામાં આવેલ છે. જે વાંચકોને વાંચવી અચૂક ગમશે.મારી માં ક્યાં છે? (લેખકના ,મનની વ્યથા)શો મસ્ટ ગો ઓનઅંતિમ વિદાયહું બોલું છું! ... Read more

    $1.00 USD

  • જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨

    પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-૨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્ન જીવન દરમિયાન એમની અદભુત વીતરાગ દશા સાથે આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રીને હીરાબાનો સંયોગ થયો ત્યારથી લઈને હીરાબાનો વિયોગ થયો ત્યાં સુધીના એમના ગૃહસ્થ જીવનની વાતોનું પરમ પૂજ્ય દાદાશ્રીના જ શબ્દોમાં પ્રસ્તુત ગ્રંથમાં સંકલન થયું છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ, ... Read more

    $2.00 USD or Free with Kobo Plus

  • મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

    જો તમે તમારા સંતાનોના મિત્ર થશો તો, માબાપ – સંતાનોના સંબંધો સુધરશે. પરંતુ જો તમે તમારો માબાપ તરીકેનો અધિકાર વાપરશો તો, તમારે સંતાન ગુમાવવાનો વખત આવશે. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળકને પ્રેમ અને માર્ગદર્શન મેળવવા બહાર ન જવું પડે. સંતાન ભયાનક કાર્યો કરે ત્યારે પણ, જેઓ પોતાના સંતાનોની વર્તણુંક પ્રેમ અને સમજણથી ફેરવી શકે તે જ ખરા માબાપ છે. આ જગત ને ફક્ત પ્રેમથી જ જીતી શકાય. પ્રેમાળ કુટુંબ માટે, મ ... Read more

    $1.50 USD or Free with Kobo Plus

  • વિશ્વાસઘાત

    by karthikeyan k ...
    આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ ભરોસાપાત્ર વ્યક્તિ નહીં હોય, જેમાં આપણા માતા-પિતાનો સમાવેશ થતો નથી, આપણી સફર નાની ઉંમરથી કિશોરાવસ્થા સુધીની શરૂ થાય છે, આપણે ઘણા મિત્રો અને પરિવારને પાર કર્યા છે કેટલાક મિત્રો, કુટુંબના સભ્યો જીવનમાં ઘણા લોકોના ભરોસાપાત્ર હશે, આપણે મિત્રોના વાસ્તવિક ચહેરાઓ શોધી શકીએ છીએ અને પરિવારના સભ્યો,પૈસા એ ગેરકાયદેસર સંબંધોનું સાધન છે,આપણે સાચી વાર્તા જોઈ છે.આપણા જીવનમાં આપણે નકલી ... Read more

    $0.99 USD or Free with Kobo Plus

  • આ શું કરે છે ?

    દરેક સમાજના લોકો એ એક વાર વાંચવા જેવી માતાપિતા ને બાળકો પ્રત્યેનો વ્યવહાર શીખવી આપતી નવલિકા. ... Read more

    $0.99 USD

  • ઇઝી લાઇફ ફોર બીઝી પીપલ

    મારે તો ઘણું બધું કરવું છે પણ મને ટાઇમ જ નથી મળતો... આ વાક્ય આપણે ઘણાનાં મોઢે સાંભળતા હોઇએ છીએ. ભગવાને દરેકને એક સરખા દિવસનાં ચોવીસ કલાક જ આપ્યા છે તેમ છતાં અમુક લોકોને પોતાનાં શિડયુલનાં તમામ કામ એક સાથે પતી જાય છે અમુક લોકોને સમય હોવા છતાં કામ કયારેય પૂરા જ નથી થતાં. આવું કેમ થાય છે? નબળા મેનેજમેંટનાં કારણે આવું થાય છે. તો જોઇએ રોજનાં કામને બીઝી શિડયુલમાં કેવી રીતે આસાન કરીશું.રોજીંદા જીવનમાં બીઝ ... Read more

    $0.99 USD

  • અચાનક

    મારા પ્રિય વાચક મિત્રો, નમસ્કાર!હું ગ્રીષ્મા પંડ્યા,આપ સર્વેએ મારી અનુભૂતિ, અવિરત કૃતિઓનો રસાસ્વાદ માણ્યો જ છે. આપે આપેલા બોહળા પ્રતિસાદને લીધે હવે આપ સર્વ સમક્ષ અચાનક, કે જે મારી નવલિકા છે તે રજૂ કરવા જઈ રહી છું તેથી મને ગર્વની લાગણી થાય છે. પ્રથમથી જ આપ સૌનો આભાર પ્રગટ કરી લઉં છું.હવે થોડું 'અચાનક' વિશે જોઈએ. મારી આ રચના એક નવલિકા સ્વરૂપે છે. ખૂબ ઓછા પાત્રોની આસપાસ મારી આ વાર્તા વીંટળાયેલી રહે છ ... Read more

    $14.00 USD or Free with Kobo Plus