Skip to main content

Shopping Cart

You're getting the VIP treatment!

Item(s) unavailable for purchase
Please review your cart. You can remove the unavailable item(s) now or we'll automatically remove it at Checkout.
itemsitem
itemsitem

Recommended For You

Loading...

Pastoral Ministry eBooks

If you like Pastoral Ministry eBooks, then you'll love these top picks.
Showing 1 - 4 of 4 Results
Skip side bar filters
  • મંડળી સ્થાપના

    મંડળીઓની સ્થાપના એ ઘટના છે જે ચમત્કારો કરનાર સેવકોમાં ઘણી વ્યાપક છે. તે આરંભના શિષ્યોમાં મુખ્ય પ્રવૃત્તિ હતી.સફળ મંડળી સ્થાપના, જા કે કૌશલ્યની માંગ કરે છે અને બહુવિધ પરિબળોના જાડાણ દ્વારા બને છે. ડેગ હેવર્ડ મિલ્સ આ પુસ્તકમાં મંડળી સ્થાપનાના વિવિધ ઘટકોનું વિશ્લેષણ કરે છે. કોઈ પણ સેવક જે મંડળી સ્થાપનાને પોતાના જીવનનું દર્શન બનાવવા માગે છે તેમની માટે તે તાલીમ માર્ગદર્શિકા છે. ... Read more

    $10.00 USD or Free with Kobo Plus

  • આગેવાનીની કળા

    ડેગ હવર્ડેમિમલ્સે ઘણાંંપસ્કોુ લખ્યા છેે.તેેમનુંંસૌથી વધ ુ વેચાયતુંંપસ્કુ “લોય્લ્ટ એન્ ડીસલોય્લ્ટ” છેે.તેેઓ લાઈટહાઉસધ ચેેપલ ઇન્રનેશિનલચર્ચના સ્થપકેે, છઅનેે તેેની બેે હજાર કરતા વધારેમંંડળીઓ છેે.ડેગ હવર્ડેમિમલ્ આંતરરાષ્ટ્રીય સવાર્તિિકુ ેે.છતેેમજ હિલીંગ જીજસ ક્રૂઝેલેડસ અનેે કોન્રન્સમાંંઆખજગતમાંંસેેવાઓ આપેે. છ વધારેમાહિતી માટે: www. daghewardmills.org. ... Read more

    $20.00 USD or Free with Kobo Plus

  • તેડાયેલા ઘણા છે

    દેવે ખરેખર ઘણા લોકોને તેડયા છે. પૃથ્વી પર આપણું જીવન તેમની સેવા કરવા માટેની તક છે, અને તેમના રાજ્ય માટે તમે જે કરી રહ્યા છો તેના પર દેવની નજર છે. આ પુસ્તક ઉત્તેજક વાંચન પૂરું પાડે છે. લેખક વડે આપવામાં આવેલ આ સત્યોને જો તમે આત્મસાત કરી લો તો તમારા જીવનને ખરી રીતે ઉપયોગ કરવાની તકોનો ઉપયોગ કરવાનું જ્ઞાન તમે પ્રાપ્ત કરશો. ... Read more

    $10.00 USD or Free with Kobo Plus

  • અભિષેકનાં પગથિયાં

    શું તમે અભિષિક્ત થવાની ઇચ્છા રાખો છો? આ ઐતિહાસિક પુસ્તકમાં, ડૉ. હેવર્ડ-મિલ્સ, અભિષેક મેળવવાના ઘણા પગલાંઓને વહેંચે છે. આ પુસ્તક ચોક્કસપણે તમને અને તમારા સેવાકાર્યને માટે આશીર્વાદરૂપ નીવડશે. અભિષિક્ત થવા માટે તમારે જે પગલા લેવાની જરૂર છે તે શોધો! ... Read more

    $8.00 USD or Free with Kobo Plus