Skip to main content

Carrinho

Você está recebendo o tratamento VIP!

Item(ns) indisponível(is) para compra
Verifique seu carrinho. Você pode remover os itens indisponíveis agora ou os removeremos na finalização de compra.
itensitem
itensitem

Recomendados para você

Loading...

eBooks sobre Desenvolvimento pessoal

Se você gosta de eBooks sobre Desenvolvimento pessoal, certamente vai adorar estas sugestões.
Mostrando 1 - 24 de 46 resultados
Skip side bar filters
  • વર્ક–લાઇફ બેલેન્સ : આધુનિક કાર્યરત વ્યાવસાયિકો માટે પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીસ

    આ પુસ્તક આધુનિક કાર્યરત પ્રોફેશનલ્સ માટે જીવન અને કાર્ય વચ્ચેનું સંતુલન સાચવવા માટે એક વ્યવહારુ માર્ગદર્શિકા છે.કોઈ બકવાસ નથી. કોઈ કલ્પિત સલાહ નથી.અહીં તમને માત્ર એવા પ્રેક્ટિકલ સિસ્ટમ્સ મળશે જે વાસ્તવિક જીવનમાં અને વાસ્તવિક કાર્યસ્થળોમાં કામ કરે છે.જો તમે વધુ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને હેતુસર જીવન જીવવા માંગતા હો, તો આ પુસ્તક તમને સાફ માર્ગદર્શિકા આપે છે. ... Leia mais

    R$ 27,99

  • ગ્રેગોરી ગ્રેબોવોઈની સત્તાવાર પદ્ધતિનો ઈલાજ કરતી સંખ્યાઓ

    તમારા જીવનના તમામ પાસાઓમાં તમારી જાતને સુધારો અને તમને જોઈતી દરેક વસ્તુને આકર્ષિત કરો, હિંમત કરો અને સુખ અને પરિપૂર્ણતા શોધો.

    de Edwin Pinto ...
    ગ્રેગોરી ગ્રેબોવોઈની સત્તાવાર પદ્ધતિનો ઈલાજ કરતી સંખ્યાઓGrabovoi સિક્વન્સ અથવા નંબર્સ માટે આ સૌથી સંપૂર્ણ સત્તાવાર અને અપડેટ કરેલી પદ્ધતિ છેઆરોગ્ય સુધારવા અને પુનઃસ્થાપિત કરવા માટે, વત્તા તમને જે જોઈએ છેનાણાકીય અને ભાવનાત્મક રીતે, એકાગ્રતા દ્વારા સંપૂર્ણ જીવન જીવોચોક્કસ સંખ્યામાં.......તમે જે ઇચ્છો તે મેળવી શકો છો."જ્યારે લોકો માનસિક રીતે સંખ્યાઓના ક્રમનો ઉચ્ચાર કરે છે, ત્યારે તેઓ એક પડઘો પણ બનાવે ... Leia mais

    R$ 54,09

  • આપ્તવાણી-૧૩ (ઉત્તરાર્ધ)

    de Dada Bhagwan ...
    બધાજ શાસ્ત્રો, બધાજ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એકજ અને સમાન સાર છે અને તે 'આત્માનું જ્ઞાન અને જાગૃતિ' પ્રાપ્ત કરવી તે છે. 'પોતે' શુધ્ધ છે, પરંતુ પોતાને 'હું કોણ છે?' તેની રોંગ બિલિફ છે. 'હું ચંદુલાલ છું' ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. પ્રસ્તુત પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીની જુદાં જુદાં પાસા પર જેવાકે પ્રજ્ઞા, રાગ-દ્વેષ, ગમો-અણગમો, વીતરાગતા, જ્ઞાન-અજ્ઞાન, દર્શન અને આવા અનેક ... Leia mais

    R$ 10,99

  • ફેંગ શુઇ અપડેટ કરેલ ટેકનિકોનું પુસ્તક.

    આ પુસ્તક દ્વારા તમે તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી શકો છો અને સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરી શકો છો.

    de Edwin Pinto ...
    ઘણા લોકો અપેક્ષાઓ, આશાઓ અને ઈચ્છાઓથી ભરપૂર ઘર બદલવાનું કામ કરે છે. તે પસંદ કર્યું છેપ્રેમ સાથે, ધીરજ સાથે, સમર્પણ સાથે, શાણપણ સાથે અને વ્યવહારિકતા સાથે ઘર. સમર્પિત છેતેને સુશોભિત કરવા અને તેને એક સરસ જગ્યા બનાવવા માટે સમય, પ્રયત્ન અને પૈસા, પરંતુ... વસ્તુઓ કામ કરતી નથીકારણ કે તેઓ આયોજિત હતા અને કારણોને સમજવામાં સક્ષમ ન હોવાથી નિરાશા તેમના પર આક્રમણ કરે છે. ઉકેલ કરી શકે છેફેંગ શુઇમાં રહો, જે આપણને ... Leia mais

    R$ 54,09

  • આપ્તવાણી-૮

    de Dada Bhagwan ...
    પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષ કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે ઓળખાય છે તેમનાં સ્વમુખેથી વહેલું આત્મતત્વ, તેમ જ અન્ય તત્વો સંબંધી વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. લોકોને ઘણાં પ્રશ્નો સતાવે છે જેવા કે, 'હું કોણ છું?, જાણવું કઈ રીતે?' 'પોતાના સ્વરૂપની ઓળખાણ કેવી રીતે મેળવી શકું?', ' આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો?' જન્મ-મરણ શું છે? કર્મ શું છે? આત્માના અસ્તિત્વની આશંકાથ ... Leia mais

    R$ 10,99

  • નિજદોષ દર્શનથી... નિર્દોષ !

    de Dada Bhagwan ...
    તમે આ જ્ઞાન (આત્મસાક્ષાત્કાર નું જ્ઞાન) મેળવશો પછી, તમારી અંદર જે કંઈપણ થઇ રહ્યું છે તેને તમે જોઈ શકશો અને પૃથ્થકરણ કરી શકશો. આ તમારી અંદર નું પૃથ્થકરણ એ વિશ્વદર્શન ના જ્ઞાન પર પ્રકાશ પાડતું ક્ષેત્ર છે. સંપૂર્ણ વિશ્વદર્શન નું જ્ઞાન નહિ પણ તેનો અંશ કહી શકાય. તમે ગમતા અને અણગમતા બન્ને વિચારો જોઈ શકશો. સારા વિચારો પ્રત્યે રાગ નહીં અને ખરાબ વિચારો પ્રત્યે દ્વેષ નહીં. શું સારું છે અને શું ખરાબ છે એ જોવ ... Leia mais

    R$ 7,99

  • તમારી જાતને કેવી રીતે સાજા કરવી, જ્યારે કોઈ બીજું કરી શકતું નથી.

    આત્મા અને ભાવના માટે સ્વ-હીલિંગ પદ્ધતિ, અને જે સારું અને સુંદર છે તે બધું આકર્ષિત કરો.

    de Edwin Pinto ...
    જ્યારે આપણી પોતાની સ્વ-હીલિંગ શક્તિ પર વિજય મેળવવાની ઇચ્છા હોય ત્યારે દૂર કરવા માટેનો સૌથી મુશ્કેલ અવરોધતે શોધી રહ્યું છે કે જેના પર કામ કરવાની જરૂર છે; બીજા શબ્દોમાં કહીએ તો, કેવી રીતે મટાડવું તે જાણીને. આ સાચું છે,શું તમે ભાવનાત્મક રીતે અસંતુલિત અનુભવો છો અથવા તે અસંતુલન છેતમારા ભૌતિક શરીરને પણ અસર કરે છે.આ પુસ્તકમાં હું તમને જે પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું તે તમને શીખવશે કે કેવ ... Leia mais

    R$ 54,09

  • આપ્તવાણી-૭

    de Dada Bhagwan ...
    પ્રસ્તુત ગ્રંથ આપ્તવાણી ૭માં પરમ પૂજ્ય દાદાશ્રીની જીવનવ્યવહાર સંબંધી વાતચીત અને પ્રશ્નોત્તરી રૂપી વાણી નું સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાની પુરુષ જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોને પણ અસાધારણ દ્રષ્ટિ અને સમજણથી જુએ છે. આવા પ્રસંગો સુજ્ઞ વાચકને જીવનવ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ અને નવી જ વિચારશ્રેણી આપે છે. જે મુદ્દાઓ પર અહીં વર્ણન કરેલ છે તેમાંના કેટલાક આપણને વિચલિત કરી દે છે જેવા કે- જંજાળી જીવનમાં ... Leia mais

    R$ 10,99

  • હું કોણ છું ?

    de Dada Bhagwan ...
    જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીમાં જીવતા રહેવાથી વિશેષ કંઇક હોવું જ જોઈએ. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો જ જોઈએ. જિંદગીનો હેતુ " હું કોણ છું ? " ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે. " હું કોણ છું ?" ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે. આ શબ્દોનું (વાણીનું) સંકલન સમજણના હેતુ માટે કરવામાં આવ્યું છે. હું કોણ છું? હું શું નથી? ... Leia mais

    R$ 5,99

  • એડજસ્ટ એવરીવ્હેર

    de Dada Bhagwan ...
    ગટર ગંધાય છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ? તેજ રીતે અણગમતા અને નકારાત્મક લોકો ગટર જેવા છે. જે પણ ગંધાય છે તેને આપણે ગટર કહીએ છીએ અને જે સુવાસ આપે છે તેને આપણે ફુલ કહીએ છીએ. બન્ને માં એડજેસ્ટ થાઓ. છતાં બન્ને પરિસ્થિતિઓ કહે છે "અમારી પ્રત્યે વીતરાગ (રાગ અને દ્વેષ થી મુક્ત) રહો". આપણી જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે, આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ. પણ ... Leia mais

    R$ 5,99

  • આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)

    de Dada Bhagwan ...
    અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ ઠેર ઠેર મહાત્માઓની વ્યવહારની મૂંઝવણો, આજ્ઞામાં રહેવાની મુશ્કેલીઓ તેમજ સૂક્ષ્મ જાગૃતિમાં કઈ રીતે રહેવું તેના ખુલાસાઓ કરેલા છે. જાગૃતિમાં 'હું ચંદુલાલ છું'(વાચકે પોતાનું નામ વાપરવું) ની માન્યતામાંથી 'હું શુધ્ધાત્મા જ છું', 'અકર્તા જ છું', 'કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું'. બીજું બધું આગલા ભવમાં 'ચાર્જ' કરેલું, તેનું 'ડિસ્ચાર્જ' જ છે. ભરેલો માલ જ નીકળે છે, એમાં નવા 'કૉઝીઝ ... Leia mais

    R$ 10,99

  • આત્માની સ્વ-અભિવ્યક્તિ - Self Expression of The Soul - Gujarati Edition

    આત્માની સ્વ-અભિવ્યક્તિ — ૨૦૨૬ માં આંતરિક શાંતિ, આધ્યાત્મિક પ્રેમ અને આત્મસાક્ષાત્કારની એક યાત્રા「દોડધામ ભરેલી દુનિયામાં, આત્માની સ્વ-અભિવ્યક્તિ આપને તમારી અંદરના મૌન અને પ્રકાશ તરફ દોરી જશે. આધ્યાત્મિક પ્રેમના દૈવી સ્વરૂપને શોધવા માટેની એક અનન્ય માર્ગદર્શિકા.」આ દોડધામ ભરેલી દુનિયામાં, 'આત્માની સ્વ-અભિવ્યક્તિ' પુસ્તક આપના આત્મા માટે એક શાંત આશરો છે. આ માત્ર ધ્યાન કે યોગ વિશેનું પુસ્તક નથી, પરંતુ આધ ... Leia mais

    R$ 27,90

  • આપ્તવાણી-૧

    જગત કોણે બનાવ્યું? શું આ જગત તમારા માટે એક કોયડો છે? આ બધું કેમ ચાલે છે તેનું તમને આશ્ચર્ય થાય છે? આપણો આત્મા કેમ અનંત કાળથી ભટક્યા કરે છે? કર્તા કોણ છે? ધર્મ શું છે? મુક્તિ શું છે? ધર્મ કરતાં અધ્યાત્મ કઈ રીતે અલગ છે? શુદ્ધાત્મા શું છે? મન, વચન અને કાયાના કાર્યો શા છે? સંસારી સંબંધો કેવીરીતે સાચવવા? પ્રારબ્ધ અને પુરુષાર્થના ફરકને કેવીરીતે ઓળખાવો? અહંકાર શું છે? ક્રોધ, માન, માયા, લોભનું કારણ શું છે ... Leia mais

    R$ 10,99

  • જ્ઞાન સારથી

    "જ્ઞાન સારથી" પુસ્તક અંકિત ચૌધરી 'શિવ' દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં 20 જ્ઞાનના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપના જ્ઞાન અને સમજને એક અલગ દિશા તરફ લઈ જશે. આ પુસ્તકની અંદર સમાવેશ લેખ આપના જ્ઞાનને વધારવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સિદ્ધ કરશે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય તમારા જ્ઞાનને વધારીને એક નવો દૃષ્ટિકોણ સમજાવવાનો છે. આ પુસ્તક જ્ઞાનનો એક આદર્શ સ્ત્રોત છે, જે આપને અધ્યયન, ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞ ... Leia mais

    R$ 55,99

  • આપ્તવાણી-૯

    de Dada Bhagwan ...
    મોક્ષમાર્ગ એટલે મુકિતનો માર્ગ, સંસારી બંધનોથી મુક્ત થવાનો માર્ગ. પરંતુ આ માર્ગમાં આપણને આત્યંતિક મુકિત થવામાં, મોક્ષે જતાં કોણ રોકે છે? મુકિતનાં સાધન માનીને સાધક જે જે કરે છે, એનાથી એને મુક્તિ અનુભવમાં આવતી નથી. કેટ કેટલાં સાધન કર્યા પછી પણ એનું બંધન તૂટતું નથી. એમાં કઈ ભૂલ રહી જાય છે? મોક્ષ માર્ગનાં બાધક-કારણો કયા ક્યા છે? જગતમાં લોકો જે દોષોથી બંધાયેલા છે એવા દોષો, તેમની દ્રષ્ટિમાં આવી શક્તા નથી ... Leia mais

    R$ 10,99

  • આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)

    પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંત ... Leia mais

    R$ 10,99

  • પૈસાનો વ્યવહાર

    તમને ક્યારેય એવું અચરજ થયું છે કે શા માટે કેટલાક લોકો પાસે પૈસા છે અને કેટલાક પાસે નથી?, પૈસા અને આધ્યાત્મિકતા વચ્ચે શું સંબંધ છે? નીતિ એ જગતના વ્યવહારનું મુખ્ય તત્વ છે. તમારી પાસે બહુ પૈસા નથી, પરંતુ તમે નીતિવાન છો તો તમને મનમાં શાંતિ હશે અને તમારી પાસે બહુ પૈસો હોવા છતાં તમે અનીતિવાન છો તો તમે દુઃખી હશો. ' વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ન હોવો જોઈએ' એ વેપાર અને ધર્મ માં પાયાની નીતિ છે. ... Leia mais

    R$ 7,99

  • ક્રોધ

    de Dada Bhagwan ...
    જયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું, અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી, અથવા જયારે દ્રષ્ટિકોણમાં ફરક હોય ત્યારે મોટાભાગે પોતાને ક્રોધ આવે છે. ઘણીવાર આપણને ખોટા માનવામાં આવે છે, જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ ત્યારે આપણને ક્રોધ આવે છે. આપણી પોતાની સમજણના આધારે આપણે પોતાને સાચા માનતા હોઈએ છીએ જયારે સામી વ્યક્તિ માને છે કે તે સાચી છે. મોટાભાગે જયારે આપણને સમજ નથી પડતી કે આગળ શું કરવું ... Leia mais

    R$ 5,99

  • વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત

    'વ્યસન', 'addiction' આ શબ્દ આ કાળમાં એટલો તે સામાન્ય થઈ પડ્યો છે, કે લોક ઘણાંખરાં અંશે કોઈ ને કોઈ રીતે આમાં ઝલાયેલા હોય છે. વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટુ ... Leia mais

    R$ 10,99

  • આપ્તવાણી-૧૧ (ઉત્તરાર્ધ)

    de Dada Bhagwan ...
    સ્વરૂપ જ્ઞાનની પ્ર્રાપ્તિ પછી પોતે 'શુધ્ધાત્મા' પદમાં આવી જાય છે. પોતે કર્તા નથી પણ સ્વરૂપ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે, તો પછી જગત કોણ ચલાવે છે? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની શોધખોળ મુજબ હમેંશા 'વ્યવસ્થિત શક્તિ'નાં આધીન જગત ચાલે છે માટે જગત હમેંશા "વ્યવસ્થિત" જ રહેલું છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલા બધાં સંયોગો ભેગા થઈને પછી ... Leia mais

    R$ 10,99

  • સેવા-પરોપકાર

    de Dada Bhagwan ...
    આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે; તેને કદી ભૌતિક સવલત અને સાંસારિક સુખોની કમી નહિ થાય. પરોપકારી સ્વભાવથી ધર્મની શરૂઆત થાય છે. તમે બીજાને માટે કંઈ પણ કરો તેજ ક્ષણથી સુખની શરૂઆત થાય છે. મનુષ્ય ભવનો હેતુ ભવોભવના બંધનને તોડી અને કર્મોના બંધનથી શાશ્વત મુક્તિ ( મોક્ષ ) મેળવવાનો છે. તેનો હેતુ સંપૂર્ણ થવાનો છે,- પ ... Leia mais

    R$ 5,99

  • યાદ એક સ્પર્શની

    "યાદ એક સ્પર્શની" નવલિકા સમૂહ, 31 સામાજિક નવલિકાનો શબ્દ શણગાર છે. તમામ નવલિકા ક્રમશ લખાઈ છે અને તેમાંની અમુક નવલિકાઓ જુદા જુદા પ્લેટફોર્મ પર પ્રકાશિત પણ થઇ છે. આ સંગ્રહમાં બે-ત્રણ વાત ઊડીને આંખે વળગે એવી છે. એક તો તેની મૌલિકતા. કોઈની પણ અસર વગર લખાયેલી તમામ નવલિકા વાંચો એટલે નરેન્દ્રભાઈની પોતાની જ લાગે. બીજી વાત એનું સામાજિક વૈવિધ્ય. સાંપ્રત સમાજના વિવિધ પ્રસંગોને ઉજાગર કરતી નવલિકાઓ છે. ત્રીજી સૌથ ... Leia mais

    R$ 28,99

  • સત્ય-અસત્યના રહસ્યો

    de Dada Bhagwan ...
    ઘણા લોકો શું સાચું છે અને શું નથી, શું ખરું છે અને શું ખોટું છે તે સમજવા મથે છે. શું ખરું છે અને શું ખોટું છે એનો ફરક સમજવામાં સતત મુંઝવણ થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી, જ્ઞાની પુરુષના કહેવા પ્રમાણે સંસારમાં ત્રણ જાતના સત્ય છે. એક ત્રિકાળ સત્ય બીજું રીલેટીવ સત્ય અને ત્રીજું અસત્ય. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ ત્રિકાળ સત્ય અને રીલેટીવ સત્યના અર્થની ચર્ચા કરી છે. ત્રિકાળ સત્ય, જેનો ક્યારેય નાશ થતો ... Leia mais

    R$ 5,99

  • માનવધર્મ

    de Dada Bhagwan ...
    દરેક માનવ, જીવન જીવે છે પરંતુ તેનામાં માનવતા કેટલી છે? જન્મ, ભણતર, નોકરી, લગ્ન, છોકરાઓ, કુટુંબ, અને અંતે મૃત્યુ! શું આ રીતે જીવન ચક્ર ચાલવા નું છે? આવા જીવનનો અંતિમ ધ્યેય શો છે? શા માટે આપણે જન્મ લેવો પડે છે? આપણને શું જોઈએ છે? મનુષ્યનું શરીર આપણને મળ્યું છે... તેણે મનુષ્યની ફરજો બજાવવાની છે. જીવનમાં માનવતા હોવી જોઈએ. પરંતુ માનવતા એટલે શું? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી માનવતાની વ્યાખ્યા આપતા કહ ... Leia mais

    R$ 5,99