Skip to main content

Carrito de compra

¡Obtienes el tratamiento VIP!

Artículos no disponibles para compra.
Por favor revisa tu carrito. Puedes eliminar los artículos no disponibles ahora o los eliminaremos nosotros automáticamente al momento de pagar.
artículosartículo
artículosartículo

Recomendado para ti

Loading...
Descubre nuestras recomendaciones
Descubre nuestras recomendaciones
Descubre nuestras recomendaciones
  • Prem Dankh

    પ્રેમ ડંખ (એક રહસ્ય કથા). રહસ્યના તણાવાણામાં સતત ઉલઝાવી રાખતી નવલકથા એટલે પ્રેમ ડંખ. જરૂરથી વાંચો આ નવલકથા ... Leer más

    $860 MXN

  • મારી ૧૦૦ માઈક્રોફિક્શન

    આ મારી ૪ થી ૧૫૦ શબ્દોની વચ્ચે લખાયેલી માઈક્રોફિક્શન વાર્તાઓ છે આશા છે તમને તે જરૂર ગમશે. ... Leer más

    $52 MXN

  • માસ્ટર પ્લાન અને ઈંતેજારી

    (બે નવલિકા)

    આ પુસ્તકમાં મારી માસ્ટર પ્લાન અને ઈંતેજારી નામની બે નવલિકાઓ છે.માસ્ટરપ્લાન : શબ્દ સંખ્યા : ૩૩૩૦ઈંતેજારી : ૧૧૦૦ ... Leer más

    $17 MXN

  • I LOVE YOU

    કેટલીક વાર પ્રેમ એટલો સાહજીકતાથી થઇ જતો હોય છે કે “આઈ લવ યુ” જેવા ત્રણ શબ્દો ઉચ્ચારવાની ઔપચારિકતા કરવી નિરર્થક બની જાય છે જયારે જન્મ જ એકબીજા માટે થયો હોય ત્યારે આવી ક્ષુલ્લક વાતોને કોણ મહત્વ આપે? આ નવલિકાના નાયક રાધે અને નાયિકા રાધિકાની બાબતે પણ કંઈક આવું જ હતું. તેમનો પ્રેમ આ ત્રણ શબ્દોનો મોહતાજ નહોતો. બાળપણમાં સાથે હસતા રમતા ક્યારે તેઓ એકબીજાના થઇ ગયા હતા એની તેમણે જાણ સુદ્ધા થઇ નહોતી! તેમનો અણ ... Leer más

    $51 MXN

  • Pyado

    જેમ શતરંજમાં કાળા અને સફેદ ખાના છે તેમ આ વિશ્વમાં મૃત્યુ અને જીવન પાસપાસેના ચોકઠાંમાં ગોઠવાયેલા છે. પરંતુ જીવનના આ ખેલમાં શતરંજની જેમ જ સજ્જન લોકો બની જતા હોય છે ચાલાક અને ભેજાબાજ લોકોની રમતના પ્યાદા. ... Leer más

    $17 MXN

  • પ્રાણી સૃષ્ટિનું અજબ-ગજબ

    “આપણી પ્રાદેશિક ભાષાઓમાં પ્રાણીઓના નામો મર્યાદિત છે. હજુપણ આપણે દરેક ઢાળવાળા પ્રાણીઓને કાચબા તરીકે સંબોધીએ છીએ! મગર, સસલા કે ઉંદરની બાબતે પણ આવું જ છે. પ્રાણીસૃષ્ટિ વિષે અપૂરતી માહિતીના અભાવે વિધાર્થીઓ “પ્રાણીસૃષ્ટિના આ અજબ ગજબ” જગતથી વિખુટા પડતા જાય છે અને તેથી જ કેટલીક ભ્રામક માન્યતાઓને તેઓ સહજતાથી સ્વીકારી લે છે.આ પુસ્તકની રચના કરવા પાછળનો લેખકનો મૂળ હેતુ બાળકોમાં જ્ઞાનની સાથે સાથે “પ્રાણી સૃષ ... Leer más

    $52 MXN

  • Bhoot

     વાંચકોને ખાસ વિનંતી કે તમે ભૂતને માનતા હોવ કે ન હોવ ભૂતના અસ્તિત્વની ચર્ચામાં પડ્યા વગર આ નવલિકાને ફક્ત આનંદ ખાતર વાંચવી. મારી અત્યાર સુધીની સસ્પેન્સ, સામાજિક અને બોધપ્રદ નવલિકાઓ વાંચ્યા પછી કેટલાક વાંચકોની ખાસ ફરમાઇશ રહેતી કે હવે કોઈ હોરર નવલિકા લખો. મારા એવા પાઠકોની લાગણીને માન આપતા જ મેં આ ભૂતકથા લખી છે. ચીલાચાલુ ભૂતની ખૂનખરાબાથી દુર રહી મેં આ ભૂત કથા લખી છે. જે મારા પાઠકોને જરૂર ગમશે. મારી અત ... Leer más

    $17 MXN

  • નવલિકા કેવી રીતે લખવી?

    મારા વાંચક મિત્રો ઘણા સમયથી મને પૂછતા કે “તમે નવલિકા કેવી રીતે લખો છો?”અસંખ્યવાર પૂછાતા આ પ્રશ્નથી મારા મનમાં વિચાર આવ્યો કે મારા અનુભવોથી નવોદિત લેખકોને માર્ગદર્શન મળી રહે તેવું એક પુસ્તક લખવું જોઈએ! આમ, વાંચકોના પ્રશ્ન “નવલિકા કેવી રીતે લખવી?” ના જવાબરૂપે મને આ પુસ્તક લખવાની મને પ્રેરણા થઇ! ... Leer más

    $172 MXN

  • ટ્રીંગ.... ટ્રીંગ....

    (બુમરેંગ પાર્ટ ૩)

    ત્યાંજ ફોનની ઘંટી વાગી “ટ્રીંગ...ટ્રીંગ....” દ્રષ્ટાંત ટેબલ પર મુકેલ ફોનના રીસીવરને ઉચકતા બોલ્યો.”હેલો” સામેથી એ જ પરિચિત યુવતીનો મધુર અવાજ આવ્યો, “ગાંધીનગર ન જતાં.” દ્રષ્ટાંતે પૂછ્યું,”પણ કેમ?” યુવતી બોલી, ”કારણ હું તમને ખુબ ચાહું છું. પુષ્કળ પ્રેમ કરું છું” આટલું બોલી સામે છેડેથી સબંધ વિચ્છેદ થયો. ફોનમાં બીપ.. બીપનો અવાજ આવવા લાગ્યો. ખીલો થઇ ઉભેલા દ્રષ્ટાંતને જોઈને એની પત્ની શિલ્પાએ પૂછ્યું,”કોણ ... Leer más

    $17 MXN

  • ક્યાંક અને ક્યારેક તો અટકશે?

    (બુમરેંગ વાર્તા -૧)

    આ વાર્તા આદરણીય એવા શ્રી સંદીપભાઈ શાહના વાસ્તવિક જીવનના અનુભવથી પ્રેરાઈને લખેલી છે. છતાં આ વાર્તાના પાત્રો તથા સ્થળ કાલ્પનિક છે. વાર્તાના કથાનકને કહેવા જતાં એની મજા બગડી જતી હોય છે. તેથી વધુ કંઈ ન કહેતા હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે આ વાર્તા ફક્ત વાંચવાની સાથે “જીવ એ જ શિવ છે.” આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. મારી આ વાર્તા વાંચ્યા પછી જો કોઇપણ આ વાતનો મર્મ સમજશે ત્યારે જ સાચા અર્થમાં મારી મહેનત ... Leer más

    $17 MXN

  • 3

    હત્યા સુરાગ છોડે છે (કેસ નંબર ૮)

    ૩ એ હત્યા સુરાગ છોડે છે નો કેસ નંબર -૮ છે. ઈ.મિહિર બીરીટે સ્વયમના વિક્રમે પોતાને કેવી રીતે બેવકૂફ બનાવ્યો એની ચર્ચા રીટાયર્ડ કર્નલ નૈનેશ કંસારા જોડે કરવા જતાં. કર્નલ નૈનેશે પણ એના સમયની એક વાત કહી. અને જણાવ્યું કે કેવી રીતે આદિત્ય નામનો યુવક એમની સામે જ હત્યા કરવામાં સફળ નીવડ્યો! રહસ્ય અને રોમાંચથી ભરપુર આ નવલિકા તમને વાંચવાની ખુબ મજા આવશે. ... Leer más

    $17 MXN

  • ૬૫ લાખની ઉઠાંતરી

    આ વખતે મને શ્રી હરેન્દ્રભાઈએ ચાલુ બસમાં ઉઠાંતરીનો એક પ્લોટ આપ્યો. બસમાં અસંખ્ય લોકો ચઢતા અને ઉતરતા હોય છે. તેથી કોણ આવ્યું અને કોણ ગયું તે જાણવું મુશ્કેલ હોય છે. તે છતાં વાર્તામાં આવેલ બસ એ લાંબી મુસાફરીની બસ હોવાથી એમાં નિશ્ચિત મુસાફરો જ મુસાફરી કરી રહ્યા છે એ વાતથી મને થોડી રાહત થઇ. છતાં ચાલુ બસે ૬૫ લાખની ઉઠાંતરી કરી હવામાં ઓગળી ગયેલા એ ઉઠાવગીરને શોધવો કઈ રીતે? આટલા મોટા વિશ્વમાં એ રામ જાણે ક્યા ... Leer más

    $17 MXN