Viser resultater for "nirupama sheth"
Viser 1 - 2 af 2 resultater
Voksenindhold er synligt.
- Fortalt af
- Manil Mehta
Uforkortet
5 timer 43 min
2021
GU
અંગ્રેજી, મરાઠી, હિન્દી અને કન્નડ ભાષાની પ્રખ્યાત નારીપ્રધાન વાર્તાઓ આ પુસ્તકમાં છે. કુલ 21 વાર્તાઓના આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રખ્યાત લેખક ચંદુલાલ સેલારકા લખે છે કે જીવનને જોવાની અનેક બારીઓ ખોલી આપતી આ વાર્તાઓ છે. મનુષ્ય જીવનની લાચારી, વ્યથા અને પીડા જોઈને રડી પડવાનું મન થાય તેવી સશક્ત, સચોટ અને સંવેદનશીલ આ વાર્તાઓ છે.
55,00 kr.
- Fortalt af
- Nirmit Vaishnav
Uforkortet
8 timer 13 min
2022
GU
બંગાળી, મરાઠી, અંગ્રેજી અને મુખ્યત્વે હિંદીમાં પ્રખ્યાત થયેલી નારીપ્રધાન વાર્તાઓનો ગુજરાતી અનુવાદ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં 17 વાર્તાઓ છે. ફેંસલો, છળ, ઊછીનું સુખ, ડાયરી, ગુંડા, સ્વીકાર જેવી અનેક વાર્તાઓના અનેક ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યા છે.
75,00 kr.

