Dine fortrolighedsindstillinger

Ved at vælge "Accepter alle", giver du Rakuten Kobo og deres partnere tilladelse til at bruge cookies, sporing og lignende teknologier til at indsamle dine personlige data og behandle dem til følgende formål: at drive hjemmesiden og Kobos tjenester og sikre, at de fungerer korrekt, at levere personligt tilpasset indhold til dig på Kobo og annoncere for Kobo på andre platforme, og at måle analyser og analysere, hvordan vores hjemmeside og tjenester bliver brugt. Ellers skal du klikke på "Afvis" nedenfor for at afvise alle ikke-væsentlige formål eller se "Databeskyttelsesindstillinger" for at administrere dine præferencer for hvert formål. Læs vores Databeskyttelsespolitik.

Se privatlivsindstillinger

Viser resultater for "pallavi pathak"

  • Bestsellers
  • Højest bedømte
  • Pris: Lav til høj
  • Titel: A til Z
  • Titel: Z til A
  • Dato: Nyeste til ældste
  • Dato: Ældste til nyeste
Slet alt

Viser 1 - 5 af 5 resultater

Voksenindhold er synligt. 

Uforkortet

5 timer 22 min

2021

GU

માનવ સ્વભાવના અધ્યેતા, માનવ પ્રશિક્ષક, પ્રેરક તેમજ લેખક સૂર્યા સિન્હાની આ પુસ્તક 'મનને જીતો મેળવો જીત'માં ખૂબ ઝીણવટથી માનવ મનને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માનવ મનના બંને ભાગ ચેતન મન અને અવચેતન મનનું આપણા જીવનમાં કેટલું મોટું યોગદાન છે, એ આપણાં જીવનમાં પળ-પળ ઘટિત થઈ રહેલા ક્રિયા-કલાપોમાં કેટલી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, એનું વ્યાપક વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. પુસ્તકમાં મનુષ્યની ઘણી બધી શંકાઓ, સમસ્યાઓ, એમની ઉત્સુકતાઓ, જીવનમાં થવાવાળી પરિસ્થિતિજન્ય સમસ્યાઓ અને મુશ્કેલીઓના નિર...

55,00 kr.

Uforkortet

9 timer 21 min

2021

GU

વર્ષા અડાલજા ગુજરાતી સાહિત્યનાં પ્રમુખ વાર્તાકાર છે. તેઓ સ્વાતંત્ર્યસેનાની ,લેખક ,પત્રકાર ગુણવંતરાય આચાર્યનાં પૂત્રી છે ,કલમ તેમને વારસામાં મળી છે. શૈશવથી ક્લાસિક નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ કરી હતી,બે મહિલા સામાયિકોનું તંત્રીપદ સંભાળ્યું . ' શગ રે સંકોરું તેમની યશોદાયી નવલકથા છે. વડસાવિત્રીમાં વડને સૂતરને તાંતણે વીંટતી સ્ત્રી પોતે પણ સંસારનાં અનેક તાણાવાણાથી બંધાતી જાય છે. વસંત અને તેના પતિનું સુખી દાંપત્ય છે પણ પતિ કૃષ્ણકાંત ધર્મના વિધીવિધાનમાં અટવાતા જતા પત્નીથી દૂર સરતા જાય છે. વસંત ઝંખે છે...

75,00 kr.

Uforkortet

12 timer 17 min

2021

GU

આ નવલકથાને બે નેંશનલ એવોર્ડ્ઝ મળ્યા છે, ૧ : દિલ્હી સાહિત્ય અકાદમી ૨: ભારતીય ભાષા પરિષદ - કલકત્તા ૩: ગુજરાત વિદ્યાસભા-ગુજરાત રુપા ,શૈલેષનો સુખી સંસાર છે. નાનો પૂત્ર યશ,સાસુ ,દેર આ કુટુંબીઓનો કલરવતો તેનો કુટુંબમાળો છે. એક દિવસ રુપાને પગે રક્તપિત્તનું ચાઠું દેખાય છે અને તેનો કલરવતો માળો અચાનક પિંખાઇ જાય છે. શૈલેષ ડોક્ટર છે, સાસુ સોશ્યલ વર્કર છે .શૈલેષ જાણે છે કે દવાથી આ રોગ મટી જશે .એ રુપાને ખૂબ ચાહે છે પણ માતાના દબાવમાં આવી રુપાને લેપ્રસી હોસ્પિટલમાં મૂકે છે. અહીંથી શરુ થાય છે રુપાના જીવનની ...

139,00 kr.

Uforkortet

5 timer 53 min

2022

GU

રેતપંખી એક અત્યંત સંવેદનશીલ નવલકથા છે જેની પરથી ટેલિવિઝન પર સુંદર સિરીયલ બની હતી 'બંદિની' તેમજ તેના પરથી નાટકના પણ ઘણા શોઝ થયા હતા. કેટલીક વ્યક્તિઓનાં નિયતિએ ભાગ્યલેખ એવા લખ્યા હોય છે કે હંમેશા બીજાની વેદનાનો ક્રોસ પોતાને ખભે ઉંચકી તેણે જીવનપંથ કાપવો પડે છે . સુનંદા નાના ગામમાં માતાપિતા વિના કાકાને ત્યાં ઉછરીને મોટી થતી હોય છે. કાકા સાધુપુરુષ ,અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ .એમને મન પોતાની પૂત્રી તારા અને સુનંદા વચ્ચે કશો ભેદ નથી પણ કાકીને એ સતત આંખમાં કણાની જેમ ખૂંચે છે. તારા કોઇની સાથે ગામ છો...

55,00 kr.

Uforkortet

4 timer 3 min

2022

GU

આ પુસ્તકમાં લેખિકાએ પોતાની કલ્પનાના મનમાં જન્મેલા પાત્રોને, પ્રસંગોને સજાવી મઠારીને 6 સંવેદનશીલ વાર્તાઓનું સર્જન કર્યું છે. જે સંવેદનશીલ તો છે જ. પરંતુ નારીહૃદયની વ્યથા અને સંવેદનાને પૂર્ણરૂપે વાચા આપે છે.

55,00 kr.